factograf
GU

લોકશાહી

લોકશાહી
લોકશાહી સ્વતંત્રતા અંક, ૨૦૧૯
લોકશાહી સ્વતંત્રતા અંક, ૨૦૧૯
ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ ૨૦૧૬ના સર્વેક્ષણ મુજબ ૨૦૧૫ના વર્ષ દરમિયાન વિવિધ દેશોની લોકશાહી સ્વતંત્રતા. સ્વતંત્રતા (૮૬) આંશિક સ્વતંત્રતા (૫૯) સ્વતંત્રતા નથી (૫૦)
ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ ૨૦૧૬ના સર્વેક્ષણ મુજબ ૨૦૧૫ના વર્ષ દરમિયાન વિવિધ દેશોની લોકશાહી સ્વતંત્રતા. સ્વતંત્રતા (૮૬) આંશિક સ્વતંત્રતા (૫૯) સ્વતંત્રતા નથી (૫૦)
2 images

લોકશાહી ( ગ્રીક: δημοκρατία, dēmokratía, શાબ્દિક રીતે "લોકો દ્વારા શાસન") એ સરકારનું એક એવું તંત્ર છે જ્યાં નાગરિકો મત દ્વારા સત્તાનો ઉપયોગ કરે છે. પ્રત્યક્ષ લોકશાહીમાં નાગરિકો સંપૂર્ણ રૂપે એક સંચાલક સંસ્થા બનાવે છે અને પ્રત્યેક મુદ્દા પર સીધો મત આપે છે. પ્રતિનિધિ લોકશાહીમાં નાગરિકો પોતાને માટે પ્રતિનિધિઓ પસંદ કરે છે. આ પ્રતિનિધિઓ એક વહીવટી સંસ્થા, જેમ કે વિધાનસભા રચવા માટે મળે છે. બંધારણીય લોકશાહીમાં બહુમતીની સત્તા પ્રતિનિધિ લોકશાહીના માળખામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

લોકશાહી એ સંઘર્ષની પ્રક્રિયા કરવાની એક પ્રણાલી છે જેમાં પરિણામો સહભાગીઓ શું કરે છે તેના પર નિર્ભર છે, પરંતુ કોઈ એક બળ તેનું શું થાય છે અને તેના પરિણામોને નિયંત્રિત કરે છે. પરિણામોની અનિશ્ચિતતા લોકશાહીમાં સહજ છે. લોકશાહી બધા જ દળોને તેમનાં હિતોને સમજાવવા માટે વારંવાર સંઘર્ષ કરે છે અને લોકોનાં જૂથોથી સત્તાના નિયમોને સ્થાપિત કરે છે.

કોઇ પણ એક વ્યક્તિની નિરપેક્ષ રાજાશાહી, અથવા અલ્પજનતંત્ર કે જ્યાં એક સત્તા તરીકે વ્યક્તિઓ એક નાની સંખ્યા રાજ કરે છે, તેની સરખામણીમાં લોકશાહી અલગ છે. તેમ છતાં ગ્રીક ફિલસૂફીમાંથી વારસાગત આ વિરોધ હવે અસ્પષ્ટ છે કારણ કે સમકાલીન સરકારોએ લોકશાહી, અલ્પજનતંત્ર અને રાજાશાહી તત્વો મિશ્ર કર્યા છે. કાર્લ પોપરે લોકશાહીને સરમુખત્યારશાહી અથવા અત્યાચારથી વિપરીત વ્યાખ્યાયિત કરી, જેથી લોકો તેમના નેતાઓને અંકુશમાં લેવા અને ક્રાંતિની જરૂરિયાત વિના તેમને બહાર કાઢવાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરે.

Read next

In 207 languages

guAfrikaansAlemannischአማርኛaragonésअंगिकाالعربيةالدارجةمصرىঅসমীয়াasturianuаварazərbaycancaتۆرکجهбашҡортсаBoarischžemaitėškaBikol Centralбеларуская (тарашкевіца)беларускаябългарскиभोजपुरीပအိုဝ်ႏဘာႏသာႏবাংলাབོད་ཡིགবিষ্ণুপ্রিয়া মণিপুরীbrezhonegbosanskiBatak Mandailingбуряадcatalà閩東語 / Mìng-dĕ̤ng-ngṳ̄нохчийнCebuanoکوردیqırımtatarcačeštinaчӑвашлаCymraegdanskDeutschThuɔŋjäŋZazakiދިވެހިބަސްΕλληνικάEnglishEsperantoespañoleestieuskaraفارسیsuomivõroføroysktfrançaisNordfriiskFryskGaeilgekriyòl gwiyannenGàidhliggalegoAvañe'ẽgungbeHausa客家語 / Hak-kâ-ngîעבריתहिन्दीFiji HindihrvatskiKreyòl ayisyenmagyarհայերենԱրեւմտահայերէնinterlinguaJaku IbanBahasa IndonesiaInterlingueIlokanoIdoíslenskamedžuslovjanskyitaliano日本語Patoisla .lojban.JawaქართულიQaraqalpaqshaKabɩyɛTyapKongoGĩkũyũқазақшаភាសាខ្មែរಕನ್ನಡYerwa Kanuri한국어къарачай-малкъарRipoarischkurdîkernowekкыргызчаLatinaLëtzebuergeschлезгиLingua Franca NovaLimburgsLigurelombardlingálaລາວlietuviųlatviešuमगहीमैथिलीMalagasyолык мариймакедонскиമലയാളംмонголဘာသာမန်मराठीBahasa MelayuMaltiMirandésမြန်မာဘာသာمازِرونیNāhuatlNedersaksiesPlattdüütschनेपालीनेपाल भाषाNederlandsnorsk nynorsknorskisiNdebele seSewulaSesotho sa LeboaChi-ChewaoccitanlivvinkarjalaOromooਪੰਜਾਬੀPapiamentuDeitschPälzischpolskiPiemontèisپنجابیپښتوportuguêsRuna Simirumantschromânăрусскийрусиньскыйसंस्कृतम्саха тылаsardusicilianuScotsسنڌيsrpskohrvatski / српскохрватскиတႆးසිංහලSimple EnglishslovenčinaslovenščinachiShonaSoomaaligashqipсрпски / srpskiSeelterskSundasvenskaKiswahiliதமிழ்తెలుగుтоҷикӣไทยትግርኛTürkmençeTagalogtoki ponaTürkçeXitsongaтатарча / tatarçaтыва дылئۇيغۇرچە / Uyghurcheукраїнськаاردوoʻzbekcha / ўзбекчаvènetovepsän kel’Tiếng ViệtWinaray吴语isiXhosaმარგალურიייִדישYorùbáVahcuenghⵜⴰⵎⴰⵣⵉⵖⵜ ⵜⴰⵏⴰⵡⴰⵢⵜ文言閩南語 / Bân-lâm-gí粵語中文isiZulu

Text from Wikipedia, CC BY-SA 4.0 · Source article