factograf
GU

બળ

ભૌતિક શાસ્ત્રમાં પદાર્થ પર થતી તે ક્રિયા કે જેને કારણે પદાર્થને પ્રવેગ મળે છે, એટલે કે વેગ બદલાય છે, તેને બળ કહેવાય છે. બીજા શબ્દોમાં બળને કારણે પદાર્થ પ્રવેગ પામે છે. આ સિદ્ધાંત સૌથી પહેલો આઇઝેક ન્યુટનના સિદ્ધાંતોમાં જોવા મળે છે. ન્યુટનનો બીજો નિયમ દર્શાવે છે કે:

F = m · a

જ્યાં,

F બળ,
m દળ, અને
a પ્રવેગ છે.

Read next

In 159 languages

guAfrikaansAlemannischአማርኛaragonésالعربيةمصرىঅসমীয়াasturianuazərbaycancaتۆرکجهбашҡортсаBoarischžemaitėškaBikol Centralбеларуская (тарашкевіца)беларускаябългарскиभोजपुरीပအိုဝ်ႏဘာႏသာႏবাংলাbosanskiбуряадcatalàCebuanoکوردیčeštinaчӑвашлаCymraegdanskDeutschΕλληνικάEnglishEsperantoespañoleestieuskaraestremeñuفارسیsuomifrançaisNordfriiskFryskGaeilge贛語kriyòl gwiyannengalegoAvañe'ẽGaelg客家語 / Hak-kâ-ngîעבריתहिन्दीFiji HindihrvatskiKreyòl ayisyenmagyarհայերենԱրեւմտահայերէնinterlinguaBahasa IndonesiaInterlingueIdoíslenskaitaliano日本語PatoisJawaქართულიQaraqalpaqshaTaqbaylitKabɩyɛқазақшаភាសាខ្មែរಕನ್ನಡYerwa Kanuri한국어کٲشُرkurdîLatinaLingua Franca NovaLugandaLimburgslombardlietuviųlatviešuमगहीмокшеньMalagasyмакедонскиമലയാളംмонголमराठीBahasa Melayuမြန်မာဘာသာمازِرونیPlattdüütschनेपालीनेपाल भाषाNederlandsnorsk nynorsknorskoccitanOromooଓଡ଼ିଆਪੰਜਾਬੀpolskiPiemontèisپنجابیportuguêsRuna Simiရခိုင်românăрусскийрусиньскыйसंस्कृतम्саха тылаsardusicilianuScotsسنڌيsrpskohrvatski / српскохрватскиසිංහලSimple EnglishslovenčinaslovenščinaanarâškielâchiShonaSoomaaligashqipсрпски / srpskiSundasvenskaKiswahiliதமிழ்తెలుగుтоҷикӣไทยTürkmençeTagalogtoki ponaTürkçeтатарча / tatarçaтыва дылукраїнськаاردوoʻzbekcha / ўзбекчаvènetovepsän kel’Tiếng ViệtWinaray吴语isiXhosaייִדישYorùbá文言閩南語 / Bân-lâm-gí粵語中文isiZulu

Text from Wikipedia, CC BY-SA 4.0 · Source article