factograf
GU

દાતરડું

દાતરડું
માથા પર ચારનો ભારો અને હાથમાં દાતરડું લઈ ઘરે પરત થતી કેરળની એક મહિલા
માથા પર ચારનો ભારો અને હાથમાં દાતરડું લઈ ઘરે પરત થતી કેરળની એક મહિલા

દાતરડું (અંગ્રેજી:sickle) એ હાથ વડે પકડીને પાક અને ઘાસ વગેરે કાપવામાં કામ આવતું એક કૃષિ સાધન છે.

બનાવટ

દાતરડાંનું પાનું વક્રાકાર (curved) હોય છે. આ વક્રાકાર પાનાના આંતરિક ભાગ પર તીક્ષ્ણ ધાર હોય છે, જેના વડે પાકના આધારની વિરુદ્ધ દિશામાં ખેંચી/ચલાવી પાક કાપી શકાય છે. કાપવાના પાકને એક હાથમાં મુઠ્ઠી વડે પકડીને અન્ય હાથ વડે એવી રીતે ખેંચવામાં આવે છે, કે જેના કારણે પકડેલી વસ્તુ તેના આધારમાંથી કપાય જાય છે.

Read next

In 116 languages

Text from Wikipedia, CC BY-SA 4.0 · Source article